કોફી કે બીઅર
છોકરાએ ચુસ્ત વસ્ત્રોમાં મસ્ત છોકરીને કારમાં લીફ્ટ આપી.
છોકરો એની સામે હસ્યો,એ મીઠું મીઠું મલકી.
છોકરાએ એક સુમસામ જગાએ કારને બ્રેક મારી કહ્યું "સોરી, પેટ્રોલ ખતમ"
છોકરીએ નખરાળી અદાથી આંખો નચાવી, ઝગમગતું સ્મિત કર્યું,પર્સમાંથી એક ફ્લાસ્ક કાઢ્યું અને
બોલી "મને ખબર જ હતી, આવું કશુંક થશે"
છોકરો રાજી થઇ બોલ્યો, " કોફી, બીઅર કે....?' અને આંખ મારી.
છોકરીએ કામણગારી અંગડાઈ લીધી, કાતિલ સ્મિત કરીને કહ્યું-
"પેટ્રોલ !" @ Reference from Facebook
No comments:
Post a Comment